તારીખ 1 જાન્યુઆરી આજનો સુવિચાર || બેસ્ટ સુવિચાર || ગુજરાતી સુવિચાર || ખુબ જ સરસ વિધાન, બે વાર વાંચજો || સુવિચાર વિશ્વાસ || સુવિચાર નિર્ણય || સુવિચાર જવાબદારી || સુવિચાર સંબંધ || સુવિચાર સ્વભાવ || સુવિચાર નિર્માણ || સુવિચાર વિનાશ || સુવિચાર લક્ષ્ય || સુવિચાર ખાનદાની

*ખુબ જ સરસ વિધાન, બે વાર વાંચજો*

 *"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,*

*"તમે જે સમજો છો, તેના માટે નહિ"...*

*વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...*, 

*વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,*

*દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..*

*અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!*

*ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!*.

*જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.*

 *પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.*

  *લક્ષ્ય સાચું હોવું જોઇએ,*

         *કેમ કે...*

        *ઉધઈ  પણ  રાત-દિવસ  કામ  કરે છે*

*પરંતુ,  તે  નિર્માણ  નહીં વિનાશ કરે છે.*

સુવિચાર લક્ષ્ય, સુવિચાર ખાનદાની, સુવિચાર વિશ્વાસ, સુવિચાર નિર્ણય, સુવિચાર જવાબદારી, સુવિચાર સંબંધ,  સુવિચાર સ્વભાવ, સુવિચાર નિર્માણ, સુવિચાર વિનાશ

તારીખ 1 જાન્યુઆરી આજનો સુવિચાર || બેસ્ટ સુવિચાર || ગુજરાતી સુવિચાર || ખુબ જ સરસ વિધાન, બે વાર વાંચજો || સુવિચાર વિશ્વાસ  || સુવિચાર નિર્ણય || સુવિચાર જવાબદારી || સુવિચાર સંબંધ ||  સુવિચાર સ્વભાવ || સુવિચાર નિર્માણ || સુવિચાર વિનાશ || સુવિચાર લક્ષ્ય || સુવિચાર ખાનદાની

Comments

Popular posts from this blog

ગુજરાત જાહેર રજા લિસ્ટ 2021 || ગુજરાત મરજીયાત રજા લિસ્ટ 2021 || ગુજરાત બેંક રજા લિસ્ટ 2021.